ખેતીવાડી યોજના માટે આજથી આઇ ખેડૂત પોર્ટલ પર અરજી ચાલુ થઈ ગઈ છે અને આ 11 જિલ્લાના ખેડૂતોને મળશે લાભ
ikhedut portal 2026: ખેતી સાથે જોડાયેલા કામોને સરળ બનાવવા માટે સરકારે iKhedut પોર્ટલ સ્કીમ 2025 માટે અરજીઓ શરૂ કરી છે. આ યોજનાનો લાભ પસંદગીના 11 જિલ્લાઓના ખેડૂતોને મળશે. જે ખેડૂત ખેતી કરે છે અને આધુનિક સાધનો અથવા મશીનરીની જરૂર અનુભવે છે, તેમના માટે આ તક બહુ લાભદાયી છે. iKhedut પોર્ટલ મારફતે ખેડૂત સીધી રીતે ઑનલાઇન … Read more